ગુજરાત સરકારે અતિ પછાત જાતિ માં ગણેલ ૧૨ જાતિ ઓ ના પ્રતિનિધિ ઓ નો મહાસંઘ એટલે "અખિલ ભારતીય અતિ પછાત જાતિ વિકાસ મહા સંઘ"
સોમવાર, 28 મે, 2012
રવિવાર, 27 મે, 2012
શ્રી આર .એમ જાદવ
આઈ એ એસ
ડાયરેકટરસ ઓફ મ્યુંન્સીપાલીટિજ
તારીખ 27.05 2012 ને રવિવાર ના રોજ સાંજે સ છ કલાકે શ્રી.આર એમ જાદવ (આઈ એ એસ ) સાહેબ ના નિવાસ સ્થાને ગુજરાત ની અતિ પછાત જતી ના મહાનુભાવો ના સાનિધ્ય માં ગુજરાત રાજ્ય લેવેલ નું
ફેડરેશન બનાવવા માટેની ચર્ચા વિચારણા માનનીય શ્રી આર એમ જાદવ સાહેબ ના પ્રમુખ સ્થાને તેમના ઘરે એક અધિવેશન યોજાઈ ગયું જેમાં ચર્ચા વિચારણા ના અંતે કાર્યકારી સમિતિ ની રચના
કરવામાં આવી અને આજીવન સભ્ય ફી રૂ.500/- અને ટ્રસ્ટ ના સભ્ય ફી પેટે રૂ.1000/-
નક્કી કરવામાં આવી.જેમાં કાર્યાલય મંત્રી તરીકે શ્રી રજનીકાંત ડી વ્યાસ પાટણવાળા ની નિયુકતી કરવામાં આવી અંત માં અભાર વિધિ સાથે શ્રી આર એમ જાદવ સાહેબે યોજેલ ડીનર પાર્ટી નો સ્વાદ માણી રાત્રે 10.35 કલાકે સો અતિ પછાત જતી ના મહાનુભાવો ની વિદાય સાથે મીટીંગ નું સમાપન થયું

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)